વણકહી લાગણીઓ
વણકહી લાગણીઓ સ્વાભાવિક રીતે આ શીર્ષક જોતા જ બધાના મનમાં એવી ગ્રંથી બંધાય જાય છે કે જરૂર કોઈક એકતરફી પ્રેમની વાર્તા હશે અથવા તો પોતાનો પ્રેમ રજુ કરવામાં અસમર્થ રહેલ સ્ત્રી અથવા પુરુષની વાત હશે પરંતુ ચાલો આજે હું તમને આ જાણીતા શીર્ષક પર એક અજાણી વાર્તા કહું મધરાત્રી એ સૌ પોત પોતાની રીતે […]